Saturday, March 14, 2026

આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય મેળવતા ખેડુતો જોગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્‍લા ખેતીવાડી શાખા અંતર્ગત વર્ષ-૨૦૨૧/૨૨ દરમિયાન વિવિધ ઘટકોનો લાભ લેવા ઓનલાઇન અરજી કરેલ તમામ ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષમાં એક ખેડૂતને એટ્સોર્સ સહાયના ઘટક ઉપરાંત આત્‍મનિર્ભર યોજના સિવાયની અન્‍ય યોજના હેઠળ પોતાની પસંદગીના ફકત એક ઘટકનું લાભ લેવાનું આયોજન કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિ.કે. ચૌહાણ દ્વારા જણાવાયું છે. સરકારની યોજનાઓનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે હેતુથી ખેડૂતોએ પસંદગીના ફકત એક ઘટકમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,597,010

TRENDING NOW