Saturday, August 1, 2026

ટંકારા: ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની નિબંધ સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતિય સ્થાને

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિત્તે ઓન લાઇન નિબંધ સ્પર્ધા  યોજાયેલ હતી. તેમાં ટંકારાની શ્રી ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ડાકા પરી ચંદ્રકાંતભાઈ એ કેટેગરી બી ધોરણ 8 થી 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામી  ટ્રસ્ટ નામંત્રી ધનજીભાઈ ઝાલરીયા, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, હીરાભાઈ ફેફર તથા ટ્રસ્ટીઓએ હાર્દિક અભિનંદન આપેલ છે. 

Related Articles

Total Website visit

1,624,218

TRENDING NOW