Sunday, June 7, 2026

વાંકાનેર: ઢુવા નજીક ઈંગ્લીશ દારૂની બાટલી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: ઢુવા નજીક ઈંગ્લીશ દારૂની બાટલી સાથે એક ઝડપાયો

મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુવા નજીક ગેલ ભવાની હોટલ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુવા નજીક ગેલ ભવાની હોટલ નજીક આરોપી અજિતભાઈ ઉર્ફે અજલો મનસુખભાઇ કોળી (ઉ.વ19 )નામના યુવાનને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW