Wednesday, August 26, 2026

લ્યો બોલો ૧૭૦૦ ની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ પિતા પુત્રને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

લ્યો બોલો ૧૭૦૦ ની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ પિતા પુત્રને માર માર્યો.

મોરબીની સોમૈયા સોસાયટી સામે આવેલ રોયલ બેકરીના માલિક વેપારી પિતા પુત્રને રૂપિયા 1700ની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સોમૌયા સોસાયટી સામે રોયલ બેકરી ધરાવતા ગનીભાઈ જુમાભાઈ રાઉમા નામના વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ભગવતી ટ્રેડિંગ નામની પેઢીમાંથી ઉધારમાં માલ ખરીદતા હોય બીલના રૂપિયા 1700 ચૂકવવાના બાકી હોવાથી ભગવતી ટ્રેડિંગના માણસ ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોધા અને અન્ય બે અજાણ્યા શખ્સ તેમની દુકાને આવી તેમના પુત્ર અરબાઝ પાસે બાકી નાણાંની ઉઘરાણી કરી હતી.

Related Articles

Total Website visit

1,626,911

TRENDING NOW