Monday, June 22, 2026

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે “દિકરી ઘરની દિવડી” કાર્યક્રમનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે “દિકરી ઘરની દિવડી” કાર્યક્રમનું આયોજન.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આજરોજ સવારે 8:00 થી 11 વાગ્યા સુધી લેવા પાટીદાર સમાજ મહિલા સમિતિ દ્વારા દીકરીઓને સજાગ અને શું સંસ્કૃત કરવા સમાજ વાડીમાં “દિકરી ઘરની દીવડી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમમાં શ્રી વિકાસના પ્રકાર વક્તા સોલંકી હેતલબેન દ્વારા દીકરીઓને સાચો રાહ બતાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું શ્રી લેવા પાટીદાર સમાજની મહિલા સમિતિ દ્વારા આવા સમાજ ઉપયોગી કાર્ય હંમેશ થતા રહે છે. તરુણાબેન, ગીતાબેન રસીલાબેન મિતલબેન ગીતાબેનદુબરિયાજેવા યુવા મહિલા સદસ્યો દ્વારા આવા સમાજ જાગૃતિના કાર્ય થતા રહે છે.

Related Articles

Total Website visit

1,608,965

TRENDING NOW