Sunday, July 26, 2026

મોરબીમા ઈંગ્લીશના દારૂના ચપલા સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા ઈંગ્લીશના દારૂના ચપલા સાથે એક ઈસમ પકડાયો

મોરબી: મોરબીના રાજપર ચેક પોસ્ટ પાસે ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબકરણભાઈ પ્રકાશભાઇ જોષી (ઉ. વ.૨૦) રહે. રણધરતી પાર્ક ઓમ હાઈટસ ૬૦૧ રવાપર રોડ મોરબીવાળાને મોરબીના રાજપર ચેક પોસ્ટ પાસેથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૨ કિં રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,939

TRENDING NOW