Wednesday, July 1, 2026

મોરબીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબી નવલખી રોડ યમુનાગર શેરી નં -૦૩મા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નવલખી રોડ યમુનાગર શેરી નં -૦૩મા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમો અશ્વીનસિંહ દોલુભા ઝાલા ઉ.વ.૪૫ રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં-૩ મુળ રહે-લુટાવદર તા.જી.મોરબી, જયશ્રીબેન દિલીપભાઇ ધરમશીભાઇ સારલા ઉ.વ.૩૯ રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં-૩, રંજનબેન મનસુખભાઇ ધરમશીભાઇ સારલા ઉ.વ.૪૬ રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં-૩, વનીતાબેન ભરતભાઇ ધરમશીભાઇ સારલા ઉ.વ.૪૫ રહે-મોરબી નવલખી રોડ રોકડીયા હનુમાનની સામે પાટા નજીક ભુચરની વાડીમા મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૦૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,823

TRENDING NOW