Saturday, June 6, 2026

મોરબીના વાવડી રોડ પરથી 25 લીટર દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પરથી 25 લીટર દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ શક્તિ ધામ પાછળ ઝુંપડા પાસે આરોપી રાણીગભાઈ હિરાભાઇ વાઘેલા (ઉ.વ.૫૦) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ દેશી દારૂ લીટર ૨૫ કિ રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,607,778

TRENDING NOW