Saturday, June 27, 2026

માળિયા તાલુકાના જાજાસર ગામે છ જુગારીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળિયા તાલુકાના જાજાસર ગામે છ જુગારીઓ ઝડપાયા.

માળિયા તાલુકાના જાજાસર ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓ મડી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જાજાસર ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સામાભાઇ વિરાભાઇ કારુ, નવઘણભાઇ મોહનભાઇ કારુ, વાઘાભાઇ રણછોડભાઇ કારુ, ઉકાભાઇ દેવાભાઇ સવસેટા, હકુભાઇ ડાયાભાઇ સોમાણી અને મનસુખભાઇ જીવાભાઇ કારુને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,520 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,612

TRENDING NOW