Monday, June 22, 2026

ભીમસર ચોકડી નજીક વેગનઆર કારમાં દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ભીમસર ચોકડી નજીક વેગનઆર કારમાં દારૂનો જથ્થો ઝડપાયો.

માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે ભીમસર ચોકડી નજીકથી દેશી દારૂ ભરેલી વેગનઆર કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બે શખ્સના નામ ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે ભીમસર ચોકડી નજીકથી પસાર થતી વેગનઆર કાર અટકાવી તલાસી લેતા કારમાંથી 195 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3900 મળી આવતા કાર ચાલક મહમદહુસેન ઉર્ફે સીંદબાદ મુસાભાઈ જેડા રહે.માળીયા વાળાને અટકાયતમાં લઈ રૂપિયા 65 હજારની કિંમતની વેગનઆર કબ્જે કરી હતી.

Related Articles

Total Website visit

1,609,000

TRENDING NOW