Wednesday, August 26, 2026

પલંગની પેટી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

પલંગની પેટી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેણાક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે પલંગ નથી વિદેશી દારૂની જથ્થો મળી આવ્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામે આરોપી મહેશ રમેશભાઈ વાઘેલાના રહેણાંકમા દરોડો પાડવામાં આવતા પેટી પલંગમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 33 બોટલ કિંમત રૂપિયા 12,375 મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,626,897

TRENDING NOW