Saturday, June 6, 2026

ટંકારાના લજાઈ પ્રા. આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી સર્વે અને એન્ટીલાર્વા કામગીરી હાથ ધરાઈ

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના લજાઈ પ્રા. આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી સર્વે અને એન્ટીલાર્વા કામગીરી હાથ ધરાઈ

ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકમાં ટીબી વિશે જાગૃતા આવે અને ટીબીને કેવી રીતે અટકાવી શકાય તેનાથી લોકો માહિતગાર થાય તેવા ઉદ્દેશથી લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી સર્વે અને એન્ટીલાર્વા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં લજાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સૃષ્ટિબેન ભોરણીયાના માર્ગદર્શન દ્વારા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મસોત મનસુખભાઇ તથા mphw ઇસ્માઇલ કડીવાર તથા Fhw અંજુમબેન જોખીયા તેમજ આશાબેન રમાબેન મકવાણા દ્વારા લજાઇ ગામમા ટી.બી.સર્વે તથા એન્ટીલાર્વા કામગીરી કરવામાં આવી હતી તેમજ સાથે પાણીમા ક્લોરિન ટેસ્ટ કરવામા આવ્યુ હતુ અને ગામના લોકોને ટી.બી રોગ કેવીરીતે અટકાવી શકાય તે વિશે તથા મચ્છરનો ફેલાવો થતો અટકાવી શકાય તે વિશે માહિત આપવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,607,752

TRENDING NOW