Tuesday, June 23, 2026

હળવદના નવા દેવળીયા નજીક SMC ના દરોડામાં બટાકાની આડમાં છુપાવેલો બિયરનો જંગી જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા ગામ નજીકથી ટ્રકમાં બટાટાની આડમાં છુપાવેલો 8,298 બિયરના ટીનનો જંગી જથ્થો કિં.રૂ.18,25,560 અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.28,37,460 ના મુદ્દામાલ સાથે એક શખ્સને SMC પોલીસે ઝડપી પાડયો છે.

એસ.એમ.સી. પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા ગામ નજીકથી ટ્રકમાં બટાટાની આડમાં છુપાવેલા 8,298 બિયરના ટીન કિં.રૂ.18,25,560 તથા ટ્રક કિં રૂ.10 લાખ અને 1 મોબાઇલ ફોન કિં.રૂ.10 હજાર તથા રોકડ રકમ રૂ.1900 મળી કુલ કિં.રૂ.28,37,460 ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ પુનારામ જાંગુ રહે. રાજીવનગર રાજસ્થાન વાળાને એસ.એમ.સી પોલીસે ઝડપી પાડી અન્ય પાંચ શખ્સો મળી કુલ પાંચ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,147

TRENDING NOW