Saturday, June 20, 2026

રોટરી ક્લબ મોરબી ધમાલ ગલીનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

રોટરી ક્લબ મોરબી આયોજીત ધમાલ ગલી…
ચાલો આપણા બાળકો ને આપણે ભુલાઈ ગયેલી રમતો રમાડીયે ફરી બાળપણ મા એક ચકકર મારીએ , ફરી આપણે ઍ રમતો આપણા બાળકો ને રમત જોઇયે અને આપણે પણ સાથે રમીએ જેણે આપણા બાળપણ ને રૂડું બનાવ્યુ છે… ધમાલ ગલી મા ઍ રમતો અમે લઈ આવ્યા છીયે તમારા માટે… તો આવો રમવા..
સ્થળ… સ્કાય મોલ
સમય… સવારે.. 7.30વાગ્યા થી
તારીખ…. 18 ફેબ્રુઆરી 2024.. રવિવાર..
.તો આવી જાવ ધમાલ કરવા..
આયોજક…. રોટરી ક્લબ મોરબી..

Related Articles

Total Website visit

1,608,749

TRENDING NOW