Friday, June 19, 2026

કડીવાર બંધુઓ દ્વારા કીડિયારું પૂરી પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

Advertisement
Advertisement
Advertisement

કડીવાર બધું ઓ દ્વારા પુલવામા હુમલા માં શહીદોને કીડીયારું પુરીને શ્રદ્ધાંજલી વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્રારા 🇮🇳🙏
રાષ્ટધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા
પુલવામા હુમલામાં દેશ માટે શહીદ થયેલા ભારતના વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
આત્મા ને શાંતી આપે🇮🇳🙏 અમર જવાન રંગોળી દોરી કીડીયારું પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ 🇮🇳🙏
Om Shanti 🙏🌳🌍🌳🙏
દેશ ની સેવા એજ પ્રભુ સેવા
અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
🙏🌳🌍🌳🙏🐜🐜
અબોલ જીવો ના માટે ભંડારો 🐜🐜🐜🐜
51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ 🚩🇮🇳 આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ 🇮🇳🚩 ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને🐜🐜🐜અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
🌳વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ🌳
એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે
🚩🇮🇳🌳🌍🐜🙏🙏🙏
🙏🌳🌍🌳🐜🐘🕊️🙏

Related Articles

Total Website visit

1,608,719

TRENDING NOW