Sunday, June 7, 2026

મોરબી: સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે વિજ્ઞાન મેળો યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે વિજ્ઞાન મેળો યોજાયો

મોરબી: સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ તથા કિડ્ઝી સ્કુલના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. તેમજ આ વિજ્ઞાન મેળામાં વિધાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં ધોરણ ૧થી૭‌ સુધીના બાળકોએ આ મેળામાં ભાગ લીધો હતો કોઈએ એન્વાયરમેન્ટ ઉપર તો કોઈએ રીસર્ચ ઓફ વોટર ઉપર તો કોઈએ વૈજ્ઞાનિક પ્રયોગો ઉપર ખુબ સરસ પોતાની જાતે બનાવી પ્રોજેક્ટો રજુ કર્યા હતા. બાળકોની આવી પ્રવૃત્તિ જોતા વાલીઓએ જણાવ્યું હતું કે સ્કુલમાં સરસ રીતે એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. અને બાળકો ભવિષ્યમાં પણ આવી નવી પ્રવૃત્તિ કરતા રહે એવું જણાવ્યું હતું. આ સેવી સ્કુલના બાળકોના સ્કિલ ડેવલપમેન્ટ એક્ઝીબિશનના આયોજનને વાલીઓ બિરદાવી હતી.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW