ગુજરાતમાં દાબેલીની ખ્યાતનામ બ્રાન્ડ ‘Dabellie’ દ્વારા 31ડીસે.ની સ્પેશયલ ઓફર તથા વેલકમ 2023ની ખાસ ઓફર

કચ્છી શોધની, વૈશ્વિક ઓળખ… દાબેલીની અનેકવિધ વેરાયટીઓ મોરબીવાસીઓને કરાવી દેશે જલસો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા દાબેલીની ખ્યાતનામ બ્રાન્ડ ‘Dabellie’ દ્વારા મોરબીમાં જ્યાં દાબેલીની 8 પ્રકારની વેરાયટી મોરબીવાસીઓને મજા કરાવે છે ત્યારે બ્રાન્ડ ‘Dabellie’ દ્વારા ૩૧ ડીસેમ્બરના રોજ સ્પેશ્યલ ઓફર આપવામાં આવી છે કે સ્પેશ્યલ દાબેલીમાં 50% ડીસકાઉન્ટ આપવામાં આવે છે. તથા વેલકમ ૨૦૨૩ માટે ખાસ ઓફર રાખવામા આવી છે એક સાથે એક ફ્રી. બાય વન ગેટ વન ફ્રી. આ ઓફર બે દિવસ સુધી રહેશે. તેમજ બે દિવસ સુધી ગ્રાહકે આવવાનો સમય બપોરે ૨:૦૦ થી સાંજે ૮:૦૦ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલ છે. તેમજ બે દિવસ સિવાય રેગ્યુલર સમય ૩ થી ૧૦ રાખેલ છે.

મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે ગ્રાઉન્ડ ફ્લોર -૮ ગીતાંજલી પ્લાઝા, સુપર માર્કેટની સામે, શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળે છે. ત્યારે તેના મેનુમાં વધું બે વેરાયાટી ઉમેરવામા આવી જેમ કે કચ્છી મમરા ભેળ અને કચ્છી દાબેલી કટકા ની બે વેરાયટી ઉમેરવામાં આવી છે અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાએ એકવાર અવશ્ય મુલાકાત લઈને ‘Dabellie’ ની દાબેલીનો સ્વાદ તો માણવો જ જોઈએ !! વધુ વિગત માટે મો.નં. 82388 82318 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.





