Tuesday, August 11, 2026

મોરબી જીલ્લા સરકારી મા.અને ઉ.મા.શિક્ષક સંઘના હોદેદારો દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી સાહેબની શુભેચ્છા મુલાકાત..

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા સરકારી મા.અને ઉ.મા.શિક્ષક સંઘના હોદેદારો દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી સાહેબની શુભેચ્છા મુલાકાત..

આજ રોજ સોમવાર , તા: 24-04-2023 ના રોજ નવ નિયુક્ત મોરબી જીલ્લા સરકારી માધ્ય.ઉ.માધ્ય શિક્ષક સંઘના હોદેદારો દ્વારા માનનીય જીલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી..જેમા જીલ્લા સંઘ પ્રમુખ મેહુલ દેથરિયા , જીલ્લા મહામંત્રી દર્શન ઓ.પટેલ , ઉપપ્રમુખ વિશાલ બસિયા , કોષાઘ્યક્ષ સુધીર ગાંભવા , સહમંત્રી સંદિપ ફુલતરિયા અને હર્ષદ બોડા , મીડિયા કન્વીનર હિરેન બરાસરા , તેમજ ઘણા શિક્ષકો પણ હાજર રહ્યા તેમજ જીલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા સાહેબે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સતત સારાં કાર્યો કરો છો અને ભવિષ્યમાં સારાં કાર્યો કરતા રહેશો તેવી શુભેચ્છા પાઠવી..

Related Articles

Total Website visit

1,624,976

TRENDING NOW