Wednesday, August 12, 2026

હજનાળી ગામે રામદેવપીરના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Advertisement
Advertisement
Advertisement

હજનાળી ગામે રામદેવપીરના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

મોરબી ના હજનાળી મુકામે રામદેવપીરના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હોઈ ત્યારે તમામ શ્રદ્ધાળુઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આગામી ૨૬ તારીખને ગુરુવારના રોજ સ્થાપનાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૬ તારીખે જ શોભાયાત્રા અને રાત્રે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોઈ. ઉપરાંત ૨૭ ના રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ શ્રદ્ધાળુઓને આ ધાર્મિક કાર્યમાં જોડાવવા અને મહાપ્રસાદ તેમજ યજ્ઞનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,625,048

TRENDING NOW