Tuesday, June 16, 2026

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે નવા ૧૮ કેસો નોંધાયા છે. જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૫ અને શહેરી વિસ્તારમાં ૦૯ કેસો, ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૩ કેસો મળીને નવા ૧૮ કેસો નોંધાયા છે તો આજે બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને નવા ૧૮ કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક સદીને પાર કરી ચુક્યો છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૦૪ થયો છે.

Related Articles

Total Website visit

1,608,470

TRENDING NOW