Monday, June 15, 2026

મોરબીમાં CS (કમ્પની સેક્રેટરી)માં કારકિર્દી સેમિનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને the institute of company secretary of india (ICSI) ના સંયુક્ત ઉપક્રમે ધોરણ 11, 12 કોમર્સના વિદ્યાર્થી માટે C S(કમ્પની સેક્રેટરી) ક્ષેત્રે કારકિર્દી અંતર્ગત કાર્યક્રમ/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ ૧૧ ,૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ બની શકે છે.શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવે એવા પ્રયત્નો હમેશા સાર્થક વિદ્યામંદિર દ્વારા થઈ રહ્યા છે .

Related Articles

Total Website visit

1,608,469

TRENDING NOW