Monday, June 15, 2026

મોરબીમાં વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના નાકા નજીક જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના નાકા નજીક જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: મોરબીમાં વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના નાકા નજીકથી તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના નાકા નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી લક્ષ્મણભાઈ ગોકળભાઇ ટોટા તથા રણછોડભાઈ દેવાભાઈ ખીટ રહે બંને મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૫,૨૫૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW