Tuesday, June 30, 2026

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી: મોરબી ધુતારાની વાડી, ગાયત્રી આશ્રમ પાછળથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ધુતારાની વાડી, ગાયત્રી આશ્રમ પાછળથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૫ કિં રૂ. ૭,૫૦૦ નો મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી દીપકભાઈ સુરેશભાઈ આત્રેસીયા રહે. ધુતારાની વાડી ગાયત્રી આશ્રમ પાછળ નવલખી બાયપાસ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,758

TRENDING NOW