Sunday, June 7, 2026

મોરબીના વીસી ફાટક નજીકથી બાઈક ચોર ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીસી ફાટક નજીકથી બાઈક ચોર ઝડપાયો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસી ફાટક પાસેથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે બાઈક ચોરને ઝડપી પાડ્યો. તારે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીફાટક પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ સાથે નીકળેલા આરોપી મિલનભાઇ અતુલભાઇ દવે, રહે. દલવાડી સર્કલ પાસે, મોરબી વાળાને અટકાવી પૂછતાછ કરતા ગોળ ગોળ જવાબ આપી કાગળો રજૂ ન કરતા સઘન પૂછપરછમા બાઈક ચોરી કર્યાનું કબુલતા અટકાયતમાં લીધો હતો.વધુમાં આરોપીએ બાઈક મોરબીના નવલખી ફાટક ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા 20 હજારનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW