Monday, June 22, 2026

માળિયા શહેર માંથી વર્લી રમતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

માળિયા શહેર માંથી વર્લી રમતો એક ઝડપાયો.

માળિયાના વાગડીયા ઝાંપા નજીકથી વર્લી રમતા એકને પોલીસે પકડી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસે માળીયા શહેરના વાગડીયા ઝાપા નજીકથી આરોપી મહમદભાઈ અલ્લારખાભાઈ જેડાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,952

TRENDING NOW