Wednesday, August 26, 2026

મોરબી તાલુકા ના કલિકાનગરથી બાઈકની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ના કલિકાનગરથી બાઈકની ચોરી.

મોરબી તાલુકાના કાલિકાનગર ગામે થી ફરિયાદીની માલિકીનું બાઈક ચોરાયું હોઈ જે બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાલિકાનગર ગામે રહેતા ફરિયાદી હસમુખભાઈ નાનજીભાઈ હળવદીયાએ પોતાનું બાઈક ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે હસમુખભાઇની માલિકીનું રૂપિયા 25 હજારનું બાઈક અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,626,946

TRENDING NOW