Wednesday, August 12, 2026

માળિયા શહેરમાં જાહેરમાં વર્લી રમતો રમાડતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

માળિયા શહેરમાં જાહેરમાં વર્લી રમતો રમાડતો એક ઝડપાયો.

માળિયા શહેરના વાગડીયા ઝાપા નજીક વર્લીનાં આંકડા સાથે એક શખ્શને પોલીસે પકડી પડ્યો છે. ત્યારે તેના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા શહેરના વાગડીયા ઝાપા નજીકથી પોલીસે દોસમામદ મામદભાઈ કટિયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો. ત્યારે તેની પાસે થી રોકડા રૂપિયા 520 કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે તેની વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,989

TRENDING NOW