Monday, June 22, 2026

રાતીદેવડી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

રાતીદેવડી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

વાંકાનેર ના રાતિદેવાડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણને વાંકાનેર સિટી પોલીસે પકડી પાડયા છે. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી અંગે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે દરોડો પાડી વાંકાનેર સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા હનીફભાઈ નૂરમામદભાઈ હિંગોરા, જાવીદભાઈ હસનભાઈ શેરસિયા અને ગુલામહુસેન અમીભાઈ શેરસિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,700/- કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,965

TRENDING NOW