Saturday, August 8, 2026

મચ્છુ ડેમ પાસેના વોકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

મચ્છુ ડેમ પાસેના વોકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

મોરબી તાલુકા પોલીસે લિલાપર મચ્છુ ડેમ નજીક વોકળાના કાંઠેથી દેશી દારૂની બાથથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. ત્યારે આરોપી હાજર ન મળી આવતા તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે લીલાપર મચ્છુ ડેમ નજીક વોકળા કાંઠેથી આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા દ્વારા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 2500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

Related Articles

Total Website visit

1,624,880

TRENDING NOW