Saturday, August 8, 2026

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી મડી આવી.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી મડી આવી.

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. ત્યારે આ બાબત હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

ત્યારે આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિઠ્ઠલ તેજાભાઈ બાવળિયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, ઠંડો અને ગરમ દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 10,650નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,624,880

TRENDING NOW