Sunday, June 21, 2026

પૂર્વ કચ્છ પોલીસમાં ૧૫ જેટલા અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

પૂર્વ કચ્છ પોલીસમાં ૧૫ જેટલા અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી

પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓની આંતરિક બદલી કરાઈ. વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૫ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી હાલનું ફરજનું સ્થળ (૧) સર્કલ પો.ઈન્સ.અંજાર એમ.એન.દવે ની બદલી ગાંધીધામ એ, ડિવિઝન પોલીસ સ્ટેશન (૨) ગાંધીધામ એ, ડિવિઝન પોલીસ સ્ટેશન સી.ટી.દેસાઈ ની બદલી સર્કલ પો.ઈન્સ.અંજાર (૩) સર્કલ પો.ઈન્સ.રાપર જે.બી.બુબડીયા ની બદલી રાપર પોલીસ સ્ટેશન (૪) રાપર પોલીસ સ્ટેશન વી.કે.ગઢવી ની બદલી સર્કલ પો.ઈન્સ.રાપર (૫) ખડીર પોલીસ સ્ટેશન કે.ડી.રાવલ ની બદલી એમ.ઓ.બી. શાખા (૬) એમ.ઓ.બી. શાખા ડી.જી. ગોહિલ ની બદલી એલ.આઈ.બી. ગાંધીધામ (૭) ગાગોદર પોલીસ સ્ટેશન ડી.આર.ગઢવી ની બદલી પેરોલ ફલો સ્કોર્ડ ગાંધીધામ (૮) સીટી ટ્રાફીક શાખા વી.પી.આહીર ની બદલી ગાગોદર પોલીસ સ્ટેશન (૯) અંજાર પોલીસ સ્ટેશન એસ.વી. ડાંગર ની બદલી સીટી ટ્રાફીક શાખા (૧૦) દુધઈ પોલીસ સ્ટેશન શ્રી આર.બી. રાણા ની બદલી અંજાર પોલીસ સ્ટેશન (૧૧) એસ.ઓ.જી.શાખા શ્રી એમ.એમ. ઝાલા ની બદલી દુધઈ પોલીસ સ્ટેશન (૧૨) ગાંધીધામ બી, ડિવિઝન પોલીસ સ્ટેશન એન.કે.ચોધરી ની બદલી એસ.ઓ.જી.શાખા (૧૩) પેરોલ કલો સ્કોર્ડ ડી.કે. બ્રહ્મભટ્ટ ની બદલી લીવ રીઝર્વ પો.સ.ઈ (૧૪) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન એ.એન.ગોહિલ ની બદલી અંજાર પોલીસ સ્ટેશન (૧૫) અંજાર પોલીસ સ્ટેશન ડી.જી. પટેલ ની બદલી ખડીર પોલીસ સ્ટેશન માં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા બદલી કરવામાં આવી – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ

Related Articles

Total Website visit

1,608,939

TRENDING NOW