Friday, June 19, 2026

હળવદ ખાતે યોજાનાર કોંગ્રેસ સ્નેહમિલન મુલતવી.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ખાતે યોજાનાર કોંગ્રેસ સ્નેહમિલન મુલતવી.

પોલિટિકલ અફેર્સ પરિસ્થિતિમાં, ગુજરાત કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો શ્રી શક્તિસિંહજી, શ્રી મુકુલ વાસ્નીકજી, શ્રી લાલજીભાઈ, શ્રી અમિતભાઈ, શ્રીભરતભાઈ વિગેરેને દિલ્હીનું તેડું આવતા, આપણો 17 તારીખનો ગુજરાત કોંગ્રેસ સેવાદળ દ્વારા જે હળવદ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખેલ છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરીશું.. આભાર. રમેશભાઈ જારીયા મહામંત્રી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ
સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી
Mo. 9265525965

Related Articles

Total Website visit

1,608,711

TRENDING NOW