Tuesday, June 23, 2026

ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા સગીરે ગળે ફાંસો ખાય જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા સગીરે ગળે ફાંસો ખાય જીવન ટુંકાવ્યું.

ટંકારા તાલુકાના જીવાપર ગામે જીજુ નદીના કાંઠે નવા હનુમાનજીના મંદિર સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જતાં સગીરનુ મોત..

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમ કેસુભાઈ પચોડીયાની વાડીએ રહેતા અશ્રિનભાઈ ધારજીભાઈ તલાટ (ઉ.વ.૧૬)એ કોઇ કારણોસર જીવાપર ગામની સીમમાં આવેલ જીજુ નદીના કાંઠે હનુમાનજી નવા મંદિરની સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી વળે ગળેફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું.‌ આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,106

TRENDING NOW