Tuesday, June 23, 2026

આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા.

મોરબી: મોરબી તાલુકા આમરણ ગામની સીમમાં લખુભાઈના ખેતરની બાજુમાં પાટના વોકરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા આમરણ ગામની સીમમાં લખુભાઈના ખેતરની બાજુમાં પાટના વોકરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી છગનભાઇ ખોડાભાઇ ગાંભવા, લખમણભાઇ ભલાભાઈ પરમાર, માલાભાઈ નાનજીભાઈ પરમાર રહે બધા આમરણ તા. જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૬૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,609,094

TRENDING NOW