Sunday, June 21, 2026

જાંબુડીયા ગામે આવેલ ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા ગામે આવેલ ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યું.

મોરબીના જાંબુડીયા ગામે આવેલ ફેકટરીમાં અગમ્ય કારણોસર લેબર કોલોની માં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યું

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વિવેકભાઈ ઉર્ફે વિકી રાજુભાઇ નાવડે ઉ.વ.૧૮ વાળો ગત તા. ૨૩/૦૪/૨૦૨૩ ના સવારના કોઈપણ સમયે જાંબુડીયા ગામની સીમમા આવેલ કલ્યાણ ગ્લેઝ ટાઇલ્સ કારખાનાની લેબર કોલોનીમા કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દુપટ્ટા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW