Sunday, June 21, 2026

દિવસે ને દિવસે વધતા જતા ગુન્હાઓ !
૧૧ વર્ષની દીકરીનું અપહરણ.

Advertisement
Advertisement
Advertisement

દિવસે ને દિવસે વધતા જતા ગુન્હાઓ !
૧૧ વર્ષની દીકરીનું અપહરણ.

મોરબીમાં 11 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ આ બાળકીને ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા પરિવારની 11 વર્ષની દીકરીને તે જ સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરતો કાળું ગોપાલભાઈ સહેડિયા રહે. મૂળ જાંબવાવાળો ગત તા.17ના રોજ ઉઠાવી ગયો હતો. ત્યારે આ બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Related Articles

Total Website visit

1,608,933

TRENDING NOW