Saturday, June 6, 2026

કોયલી કૃષ્ણનગર ગામે વાડીમાં કામ કરતી ૨૨ વર્ષીય યુવતી ઝેરી દવા પી જતા મોત.

Advertisement
Advertisement
Advertisement

કોયલી કૃષ્ણનગર ગામે વાડીમાં કામ કરતી ૨૨ વર્ષીય યુવતી ઝેરી દવા પી જતા મોત.

મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામે આવેલ વાડીમાં કામ કરતા એક ૨૨ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજ્યું છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામે પ્રવીણભાઈ કાનાભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા સુમનબેન શ્યામભાઈ આદિવાસી ઉ.22 અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW