Saturday, June 6, 2026

મોરબી ના સાપર ગામ નજીક પાવડિયારી નજીક માટીના ઢગલામાં ફસાય જતા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના સાપર ગામ નજીક પાવડિયારી નજીક માટીના ઢગલામાં ફસાય જતા યુવકનું મોત.

મોરબી તાલુકાના સાપર ગામ નજીક પાવડીયારી કેનાલ પાસે આવેલ ફેકટરીમાં આવેલ માટીના ઢગલામાં ફસાય જતા યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામ નજીક પાવડીયારી કેનાલ પાસે આવેલ રોઝલેન્ડ સિરામીક ફેકટરીમાં માટીના ઢગલામાં ફસાઈ જતા દુર્ગાપ્રસાદ નાથુરામ માલવીયા ઉ.26 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,752

TRENDING NOW