Saturday, June 20, 2026

હળવદ તાલુકાના રાણેકપર ગામે આગામી ૧૭ એ યોજાશે કોંગ્રેસ વિચારધારા સ્નેહમિલન.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના રાણેકપર ગામે આગામી ૧૭ એ યોજાશે કોંગ્રેસ વિચારધારા સ્નેહમિલન.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ આયોજિત કોંગ્રેસ વિચારધારાની જાણકારી સ્નેહમિલનમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વિચારધારા વક્તવ્ય શૃંખલા નું આયોજન કોંગ્રેસ દ્વારા કરવા આવ્યું છે. ત્યારે આગામી ૧૭ ડિસેમ્બર ને રવિવારના રોજ હળવદ તાલુકાના રાણેકપર ગામે આવેલ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,608,888

TRENDING NOW