Saturday, June 20, 2026

વાંકાનેર ના ઢુંવા રોડ પર આવેલ ફેકટરીમાં ઉંચાઈ એ થી પડી જતા શ્રમિકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના ઢુંવા રોડ પર આવેલ ફેકટરીમાં ઉંચાઈ એ થી પડી જતા શ્રમિકનું મોત.

વાંકાનેર ના માટેલ ઢુંવા રોડ ઉપર આવેલ ફેકટરીમાં કામ કરતા શ્રમિક ઉંચાઈ ઉપરથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર આવેલ ઇટકોસ ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક રાજેશકુમાર હુલસી વર્મા ઉંચાઈ ઉપરથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,883

TRENDING NOW