Sunday, June 28, 2026

હળવદ તાલુકાના ચરડવા ગામે વરલી ના આંકડા લેતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરડવા ગામે વરલી ના આંકડા લેતો એક ઝડપાયો.

હળવદ તાલુકાના ચરાડવા ગામે તળાવ નજીક એક શખ્સ જાહેરમાં વરલીના આંકડા લેતો મળી આવ્યો હતો ત્યારે પોલીસે તેમના વિરૂધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરડવા ગામે તળાવ નજીકથી પોલીસે આરોપી જગદીશ ચતુરભાઈ માકાસણા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,625

TRENDING NOW