દેશ ની સરહદ અને સેવા માટે AMC army Medical corps માં 20 વર્ષ ની માં ભોમ ની રક્ષા કાજે હંમેશા તત્પર આપણાં સૌના રક્ષણ માટે સરહદ પર રાત દિવસ તૈનાત મીઠાપુર સમસ્ત મુસ્લિમ સમાજ નું ઘરેણું ભાઈ શ્રી સલીમભાઈ બ્લોચ રીટાયર થયા ને ઘરે પરત ફરીયા છે ત્યારે દ્વારકા માજી ફોજી પ્રમુખ પત્રામલભા માણેક તેમજ તમામ ફોજી ભાઈઓ મીઠાપુર રેલવે સ્ટેશન ખાતે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ ના ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહીને સન્માન કરવામાં આવ્યું તેમજ તમામ સમાજ ના આગેવાનો મિત્રો સમાજ ના અગ્રણીઓ નો ખૂબ ખૂબ આભાર અને ઓખા મંડળ ના તમામ સમાજ ના દિકારા ,દીકરીઓ ને એક ફોજી ભાઈઓ વતી આહવાન છે વધુ માં વધુ આર્મી માં જોડાવો અને દેશ નું નામ રોશન કરો સાવજ
#
જયહિંદ *










