શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોઘ્યા થી આવેલ અક્ષત (કળશ) RSS ના કાર્યકર્તા દ્વારા ઓખા માં સ્વાગત
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોઘ્યા થી આવેલ અક્ષત (કળશ) RSS ના કાર્યકર્તા દ્વારા ઓખા માં લાવા માં આવેલ આ પ્રસાદ રૂપી કળસ નું સ્વાગત અને સામયું શ્રી દેવભૂમિ દ્વારકા – ભાજપ ના અગ્રણી શ્રી સહદેવસિંહ પબુભા માણેક (શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર), ન .પા. પૂર્વ પ્રમુખ શ્રી ચેતનભા માણેક,ઓખા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ બરાઈ,પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ પાંજરી તથા શ્રી ચેમ્બર ઓફ કોમર્સે ઓખા, શ્રી ગ્રેન મરચંટ એસોસિયેશન-ઓખા દ્વારા હર્ષોલ્લાસ થી સામૈયું કરવામાં આવેલ અને પ્રસાદ રૂપી કળશનું સ્થાપન શ્રી લેહેરી માતા મંદિર – નવીનગરી તથા વ્યોમાણી મંદિરે કરવામાં આવેલ







