Tuesday, June 23, 2026

વાઘપરામાં રહેતા વૃદ્ધનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

વાઘપરામાં રહેતા વૃદ્ધનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો.

વાઘપરામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરામા રહેતા અને એકલવાયું જીવન જીવતા સામતભાઈ રવાભાઈ ડાંગર ઉ.58 નામના વૃદ્ધનો તેમના ઘરમાં કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,609,176

TRENDING NOW