Wednesday, June 24, 2026

વાંકાનેર માં જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા ૩ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર માં જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા ૩ ઝડપાયા.

વાંકાનેર રેલવેબ્રિજ નજીક જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા ત્રણ જુગારીઓને વાંકાનેર સિટી પોલીસે પકડી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના રેલવેબ્રિજ નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા સાગર ભુપતભાઇ ધોળકિયા, ભુપત કાનાભાઈ રાતડીયા અને યુનુસ શરીફભાઈ કૈડા નામના યુવાનને રોકડા રૂપિયા 12030 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,191

TRENDING NOW