Tuesday, June 16, 2026

વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ આવવાના રસ્તે ઇકો પલ્ટી ખાઈ જતાં અકસ્માત, ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ આવવાના રસ્તે ઇકો પલ્ટી ખાઈ જતાં અકસ્માત, ફરિયાદ નોંધાઇ.

વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ આવી રહેલ ઇકો કાર પલ્ટી જતા મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કરીયાણાના વેપારી સીદીકભાઈ સુલતાનભાઈ વઢવાણીયા અને તેમના 10 વર્ષના પુત્ર આરવને હાથ અને ખંભાના ભાગે ઇજા પહોંચવાની સાથે સીદીકભાઈની એક આંગળી કપાઈ ગઈ હતી. અકસ્માતના આ બનાવ બાદ ઇકો કારનો ચાલક નાસી જતા સીદીકભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,471

TRENDING NOW