Thursday, August 6, 2026

મોરબીની એક સિરામિક ફેકટરીમાં ત્રીજા માળેથી પડી જતા શ્રમીકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબીની એક સિરામિક ફેકટરીમાં ત્રીજા માળેથી પડી જતા શ્રમીકનું મોત.

મોરબી તાલુકાના માંડલથી શનાળા જવાના રસ્તે આવેલ એકોલ્ડ સિરામિક ફેક્ટરીની શ્રમિકોની કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી લખનભાઈ ગેંદાલાલ અહીરવાર ઉ.34 નામના શ્રમિક યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,722

TRENDING NOW