Sunday, June 21, 2026

વાંકાનેર ના ઓડ ગામમાં સ્મશાન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના ઓડ ગામમાં સ્મશાન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા.

વાંકાનેર ના ઓડ ગામના નવાપરા માં જુના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પોલીસે તીન પત્તીનો હારજીત નો નસીબ આધારે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઓડ ગામ ના નવાપરામાં જુના સ્મશાન પાસે જાહેરમાં અમુક જુગારીઓ પત્તા રમતા હોય ત્યારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા હર્ષદભાઈ કાળુભાઈ વીંઝવાડીયા, અક્ષયભાઈ ગિલાભાઈ વીંઝવાડીયા, સંજયભાઈ પ્રભુભાઈ કગથરા અને ગોપાલભાઈ સોરીયા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમની પાસેથી રોકડ રકમ 12,400/- કબજે કરવામાં આવી હતી ઉપરાંત તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,608,906

TRENDING NOW