Monday, June 22, 2026

રફાળેશ્વર ગામે આવેલ મચ્છોનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

રફાળેશ્વર ગામે આવેલ મચ્છોનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છોનગરમાં પાનની દુકાન સામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાકીના આધારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છોનગરમાં પાનની દુકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી અર્જુનભાઇ સતાભાઇ પાંચીયા, મનુભાઇ ચોથાભાઇ ટોયટા, લાભુભાઇ રૂડાભાઇ સરૈયા, રણજીતભાઇ જલાભાઇ ટોયટા અને સંજયભાઇ માવજીભાઇ વાધેલાને તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,050 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

Related Articles

Total Website visit

1,608,975

TRENDING NOW