Sunday, June 21, 2026

મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં જુગાર રમતા બે ઝડપાયા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દિરા નગર ખોડીયાર મંદિરની સામે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને મડી આવ્યા હતા ત્યારે તેમને પકડી પાડવામાં આવ્યા છે.ઉપરાંત તેમના વિરૂદ્ધ જૂગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઈન્દીરાનગર ખોડીયાર મંદીરની સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુલતાનભાઈ ઉમેદઅલી કટીયા અને સોમાભાઈ વશરામભાઈ પરમારને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,938

TRENDING NOW